Arjun Rampal એક ઇવેન્ટમાં ઘાયલ,માથા પર કાચ તૂટી ગયો
Mumbai,તા.૫ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલનો એક વીડિયો ચર્ચામાં છે, જેમાં તે સ્ટંટ કરતી વખતે એક ઇવેન્ટમાં પ્રવેશ કરી રહ્યો છે. પરંતુ, આ સમય દરમિયાન અભિનેતા સાથે એક અકસ્માત થયો અને તેના માથા પર કાચ તૂટી ગયો. અભિનેતાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અર્જુન રામપાલ રૂપેરી પડદેથી લઈને ઓટીટી સુધી પોતાનો ચાર્મ બતાવતો રહે […]