Congress ને મોટું નુકસાન, કદાવર નેતા અને 6 વખતના ધારાસભ્યનું નિધન, બે વખત રહી ચૂક્યાં મંત્રી
Madhya Pradesh,તા.29 મધ્યપ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ અને કદાવર નેતા આરિફ અકીલનું નિધન થઈ ગયું છે. સોમવારે સવારે તેમણે ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઉલ્લેખનીય છે કે તે લાંબા સમયથી બીમાર હતા. 6 વખત ધારાસભ્ય રહ્યાં આરીફ અકીલ 1990માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તે ભોપાલની ઉત્તર વિધાનસભા બેઠક પરથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. […]