Apple એ યુકેના આઇફોન યુઝર્સને મોટો આંચકો આપ્યો

કંપનીએ તાજેતરમાં એપ સ્ટોર પર મોટી કાર્યવાહી કરી છે અને ૧.૩૫ લાખ એપ્સ દૂર કરી છે Washington, તા.૨૬ એપલે યુકેના આઇફોન યુઝર્સને મોટો આંચકો આપ્યો છે. જેમાં એપલે આઇફોન યુઝર્સને અપાતી એક સિક્યુરિટી ફીચર્સને દૂર કરી છે. જેના પગલે આઇફોન યુઝર્સની એડવાન્સ ડેટા પ્રોટેક્શનની સુવિધા દૂર થઈ જશે. એપલ આ એન્ક્રિપ્શન ફીચરને દૂર કરવા તૈયાર […]

App Store પર Appleએ કરી સાફ-સફાઈ: 135000 Application કરી બેન

યુરોપિયન યુનિયન દ્વારા ટ્રાન્સપરન્સી અને કોન્સ્યુમર પ્રોટેક્શનના નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. આ અનુસાર Application Download કરનારને દરેક માહિતી હોવી જોઈએ કે Application કોણે બનાવી છે, કોના માટે બનાવાઈ છે, કેવી રીતે બનાવી છે અને કોના દ્વારા બનાવી છે વગેરે વગેરે. આ કાયદાનું સખત પણે પાલન કરવા માટે Apple દ્વારા તમામ Applicationને app store […]

Apple ના 100થી વધુ તેલુગુ કર્મચારીઓએ એક સાથે આપ્યું રાજીનામું

 વિશ્વની ટોચની ટેક્નોલોજી અમેરિકન કંપની એપલમાં કામ કરતાં 100થી વધુ તેલુગુ કર્મચારીઓ અચાનક જ એક સાથે નોકરીમાંથી છૂટા થયા છે. અમેરિકાના ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કર્મચારીઓ પર કંપની સાથે ફ્રોડ અને ટેક્સ ચોરી કર્યો હોવાનો આરોપ મૂકાતાં એપલે કર્મચારીઓને રાજીનામું આપવા અથવા છટણીનો ભોગ બનવાનો આદેશ આપ્યો હતો. એપલના સીએસઆર પ્રોગ્રામ સાથે છેતરપિંડી અમેરિકામાં […]

Apple દ્વારા તેમની સિક્યોરિટીમાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો

એપલ દ્વારા તેમની સિક્યોરિટીમાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે. નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 18.1માં એક નવા ફીચરનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી સિક્યોરિટી એજન્સીઓ માટે પણ આઇફોનમાંથી ડેટા કલેક્ટ કરવાનું અઘરું થઈ ગયું છે. પહેલા, આઇફોનમાંથી ડેટા મેળવવા માટે સરકાર દ્વારા પણ થોડી મહેનત કરીને એમાં મહદઅંશે સફળતા મળી હતી, પરંતુ હવે […]