બોરસદ APMC માં ૬૦ વર્ષ બાદ કોંગ્રેસના શાસનનો અંત

માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે અશોક મહિડા અને વાઈસ ચેરમેન તરીકે યોગેશ પટેલની નિમણૂક કરાઈ છે Borsad, તા.૭ વર્ષ ૧૯૫૮માં બોરસદ એપીએમસીની સ્થાપના થઈ ત્યારથી અત્યાસસુધી એટલે કે ૬ દાયકા બાદ પ્રથમ વખત ભાજપ પ્રેરિત ઉમેદવાર ચેરમેન બન્યા છે અને યાર્ડમાં કોંગ્રેસના એકહથ્થું  શાસનનો અંત આવ્યો છે. માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે અશોક મહિડા અને વાઈસ ચેરમેન […]

Gondal APMC માં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવ્યું

ચાઇનીઝ લસણની ૩૦ બોરી નજરે ચડતા અધિકારીઓ ચોંકયા Gondal, તા.૭ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ પહેલાં થયેલી લસણની આવકમાં ચાઇનીઝ લસણ પણ ૩૦ બોરી મળી આવતાં ઉહાપોહ મચી ગયો છે અને તપાસનો ધમધમાટ ચાલુ કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ અલગ – અલગ જણસની પુષ્કળ આવક ચાલુ છે. જેમાં બે […]

ડીસા APMCના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારીને સુપ્રીમની લપડાક

નાણાકીય ઉચાપત, જમીન ખરીદી જેવી ગેરરીતી આચરી Disa,તા.૪ એપીએમસીના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારી સામે માર્કેટયાર્ડના વહીવટમાં ગેરરીતી આચરવામાં આવી હોવાથી વર્ષ ૨૦૧૫માં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ૪.૧૧ કરોડ ઉપરાંતની વસુલાત માટે ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેની સામે ગોવાભાઇએ દાવો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમા પીટીશન દાખલ કરી હતી. જે પીટીશન રદ કરી […]