Dwarka માં અનુપમા સિરિયલના શૂટિંગને લઈને વિવાદ સર્જાયો
પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને ડ્રોન જપ્ત કરીને શૂટિંગ માટે મંજૂરી લીધી છે કે નહીં તેની તપાસ કરી Dwarka, તા.૧૦ દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ ખાતે જાણીતી હિંદી ટીવી સિરિયલના શૂટિંગ દરમિયાન ડ્રોન ઉડાવાને લઈને વિવાદ ઉભો થયો છે. આ મામલે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને ડ્રોન જપ્ત કરીને નિર્માતાએ સિરિયલના શૂટિંગ માટે મંજૂરી […]