Oscars એવોર્ડમાં ‘અનોરા’ છવાઈ, ભારતીય ફિલ્મ ‘અનુજા’એ તક ગુમાવી

America ,તા.3 સિનેમા જગત માટે વિશ્વના સર્વોચ્ચ સન્માન ઓસ્કાર એવોર્ડ સમારોહ લોસ એન્જલસના થિયેટરમાં યોજાયો હતો. 97માં આ એકેડેમી ઓસ્કાર એવોર્ડ સમારોહમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અનોરાને મળ્યો છે. અનોરા ફિલ્મ માટે બેસ્ટ ડિરેકટરનો એવોર્ડ સેન બેકરને મળ્યો છે. જયારે અનોરા ફિલ્મ માટે બેસ્ટ એકટ્રેસનાં એવોર્ડ મિકી મેડિસેન મળ્યો છે. આમ ઓસ્કાર એવોર્ડમાં અનોરા ફિલ્મ છવાઈ […]