Goodbye Anshuman Gaekwad આ જાંબાજ ક્રિકેટરે રમી હતી સૌથી ભયંકર મેચ
Ahmedabad,તા.01 ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસમાં એક એકથી ચઢિયાતાં ખેલાડીઓ રહ્યા છે. પરંતુ, તેમાંથી ખાસ હિંમતવાન ખેલાડીઓની જ વાત કરવામાં આવે છે, તો તેમાં અંશુમન ગાયકવાડનું નામ ચોક્કસપણે લેવામાં આવશે. અંશુમન ગાયકવાડનું આજે એટલે કે પહેલી ઓગસ્ટે જ બ્લડ કેન્સરથી મૃત્યુ થયું છે. અંશુમનને તેમના ઉત્સાહ અને જુસ્સા માટે સલામ છે. તેઓ હિંમતવાળા હતા. જેનું ઉદાહરણ […]