Chhattisgarh માં અન્નપૂર્ણા દાળ-ભાટ સેન્ટર ખુલશે,૫ રૂપિયામાં સંપૂર્ણ ભોજન

Chhattisgarh,તા.૨૧ છત્તીસગઢ સરકાર રાજ્યના કામદારો અને તેમના બાળકોના શિક્ષણ પર સતત ભાર આપી રહી છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ ઈન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટીમાં આયોજિત રાજ્ય સ્તરીય શ્રમ સંમેલનને સંબોધિત કર્યું હતું. લોકોને સંબોધિત કરતી વખતે સીએમ સાઈએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં અન્નપૂર્ણા દાળ-ભાટ કેન્દ્ર અને અટલ ઉત્કૃષ્ટ શિક્ષા યોજના શરૂ કરશે. તે જ સમયે સીએમ […]