Anmol Bishnoi કેનેડાને વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ‘બિગ કેચ’
ભારતમાં અનમોલ સામે મૂસેવાલા-બાબા સિદ્દીકીની હત્યા સહિત 18 કેસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અનમોલ બિશ્નોઈને મોસ્ટ-વોન્ટેડની યાદીમાં સમાવીને તેની ધરપકડ માટે રૂપિયા ૧૦ લાખના ઈનામની જાહેરાત કરી હતી. અનમોલ સામે ભારતમાં કુલ ૧૮ કેસ નોંધાયેલા છે. આ પૈકી એનઆઈએ દ્વારા ૨૦૨૨માં નોંધાયેલા બે કેસમાં અનમોલ બિશ્નોઈ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અનમોલ ૨૦૨૧ના ઓક્ટોબર સુધી […]