Shimla Masjid વિવાદનો અંત, ગેરકાયદે ગણાતો હિસ્સો જાતે જ તોડી પાડવા મુસ્લિમો થયા તૈયાર

Shimla,તા,12 હિમાચલ પ્રદેશના સિમલામાં સંજોલી મસ્જિદ વિવાદમાં વધુ એક મોડ આવ્યો છે. આ વિવાદ હવે ટુંક સમયમાં ઉકેલાઈ શકે છે. મસ્જિદ કમિટીએ ગુરુવારે (12 સપ્ટેમ્બર) મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની રજુઆત કરી હતી. આ માટે તેઓ સિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન (MC) કમિશનર ભૂપેન્દ્ર અત્રીને મળ્યા હતા. સંજોલીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામનો મામલો 14 વર્ષ જૂનો છે અને […]