બસમાં બેઠેલા Angadia worker પાસેથી દોઢ કિલો સોનાના દાગીનાની લૂંટ

છાપી નજીક આવેલ ભરકાવાડા ગામ પાસે એક હોટલ પરથી રાજસ્થાનની બસમાંથી આંગડિયાનો થેલો લૂંટી બે લૂંટારા ફરાર Palanpur,તા.૬ અમદાવાદ હાઇવે પર બનાસકાંઠા જિલ્લાના છાપી નજીક આવેલ ભરકાવાડા ગામ પાસે એક હોટલ પરથી રાજસ્થાનની બસમાંથી આંગડિયાનો થેલો લૂંટી બે લૂંટારા ફરાર થઈ ગયા હોવાને ઘટના સામે આવી છે. આ ઘટનામાં દોઢ કિલો સોનાના દાગીનાની લૂંટ થઈ […]