Jammu and Kashmir ની ચોંકાવનારી ઘટના, આતંકીઓએ સૈન્યના 2 જવાનોનું અપહરણ કરતાં ખળભળાટ

Jammu and Kashmir,તા,09 દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના શાંગસ અને કોકરનાગમાં આતંકીઓએ કથિતરૂપે જંગલમાં પેટ્રોલિંગ કરતાં ટેરેટોરિયલ આર્મીના બે જવાનોનું અપહરણ કરી લીધું હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. એક જવાન કોઈ રીતે મુક્ત થયો પણ…  તેમાંથી એક જવાન કોઈ રીતે ઘાયલ અવસ્થામાં આતંકીઓના ચુંગાલથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક જવાન હજુ પણ […]

‘400નો દાવો કરનારા ક્યાં ગયા? અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત : Kharge

Anantnag,તા,11  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું છે. બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં રેલીને સંબોધિત કરતાં ખડગેએ ભાજપને ઘેર્યું. તેમણે કહ્યું કે જો અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત. ‘400નો દાવો કરનારા ક્યાં ગયા? તે લોકો 240 બેઠક પર સમેટાઈ ગયા. જો અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ […]