Sara Ali Khan and Amrita Singh વધુ બે પ્રોપર્ટી ખરીદી

સારા અલી ખાન અને તેની માતા અમૃતા સિંહે મુંબઈના અંધેરી વેસ્ટમાં કુલ રૂ. ૨૨.૨૬ કરોડમાં બે ઓફિસ ખરીદી છે Mumbai, તા.૧૮ અભિનેત્રી સારા અલી ખાન અને તેની માતા અમૃતા સિંહે મુંબઈમાં વધુ બે નવી ઓફિસ ખરીદી છે. આ જ બિલ્ડીંગમાં પહેલાથી જ તેમની ઓફિસ હતી પરંતુ ફરી એકવાર માતા અને પુત્રીની જોડીએ ૨૨ કરોડ રૂપિયાનું […]