Amitabh Bachchanએ આ વર્ષે 120 કરોડ રૂપિયાનો, શાહરૂખે ગયા વર્ષે 92 કરોડ રૂપિયાનો ઇન્કમટેક્સ ભર્યો

Mumbai, તા.18 બોલિવૂડના શહેનશાહ અનેકવાર પોતાના કામ થી લોકોને આશ્ર્ચર્યમાં મૂકે છે ત્યારે આ વખતે તેઓએ બોલિવુડના કિંગખાનને પાછળ છોડી દીધા છે. 82 વર્ષની ઉંમરે પણ અભિનેતા તેના આગામી પ્રોજેક્ટ્સ પર કામ કરતા જોવા મળે છે. મોટા પડદા સિવાય ટીવી પર પણ તેમનો જાદુ જોઈ શકાય છે. બિગ બી લાંબા સમયથી સોની ટીવીના લોકપ્રિય ક્વિઝ […]