ટ્રાફિક ભંગ થતો જોઈ Big B એન્ગ્રી યંગ મેન બની જાય છે
અમિતાભ ૨૦૦૦થી કેબીસી હોસ્ટ કરે છે, વચ્ચે એક વખત માત્ર ૨૦૦૭ની સીઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી Mumbai, તા.૨૨ અભિષેક બચ્ચનની ફિલ્મ ‘આઇ વોન્ટ ટુ ટોક’ આવી રહી છે, જે શુજિત સરકાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મના પ્રમોશન માટે અભિષેક, શુજિત તેમજ ફિલ્મના લેખક અર્જૂન સેન કૌન બનેગા કરોડપતિ ૧૬ના સેટ પર આવવાના […]