Boxing : પ્રથમ રાઉન્ડમાં અમિત પંઘાલ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર
પ્રીતિ પવાર બોક્સિંગમાં કોલંબિયન સામે 3-2 થી હારી ગઈ Paris,31 રોહતકના માયના ગામનો રહેવાસી બોક્સર અમિત પંઘાલ પેરિસ ઓલિમ્પિક 2024માં તેની પ્રથમ મેચ હારી ગયો હતો. મંગળવારે સાંજે રમાયેલી મેચમાં અમિત પંઘાલે સારો દેખાવ કર્યો હતો, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે અમિત પંખાલ પણ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો હતો. અમિત પંઘાલ […]