Stree 2 movie ના પોસ્ટરમાં અમેરિકી સીરિઝની બેઠી નકલ

 સ્ટ્રેન્જર થિંગ્સ પરથી આઇડિયા તફડાવ્યો બે પોસ્ટર બાજુ બાજુમાં મૂકીને લોકોએ ટીકાઓની ઝડી વરસાવી Mumbai,તા.14 શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી ટૂ’નાં પોસ્ટરમાં અમેરિકી સીરિઝ ‘સ્ટ્રેન્જર  થિંગ્સ ટૂ’ની બેઠી નકલ કરાઈ હોવાનું લોકોએ શોધી કાઢ્યું છે. આ પછી બંને પોસ્ટર બાજુ બાજુમાં મૂકીને લોકો બેફામ ટીકાઓ કરી હતી. અમેરિકી સીરિઝ ૨૦૧૭માં રીલિઝ થઈ હતી. લોકોએ તરત જ તેનું […]