American વૈજ્ઞાનિકોએ પરમાણુ બેટરી બનાવવામાં મોટી સફળતા હાંસલ કરી
Washington, તા.3 અમેરિકન વૈજ્ઞાનિકોએ પરમાણુ બેટરી બનાવવામાં મોટી સફળતા હાંસલ કરી છે. આ બેટરી વડે ન્યુક્લિયર વેસ્ટને એનર્જીમાં કન્વર્ટ કરી શકાય છે. બેટરી દાયકાઓ સુધી ચાર્જિંગ કે મેન્ટેનન્સ વિના ઊર્જા પૂરી પાડતી રહેશે. અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. આ નેક્સ્ટ જનરેશનની બેટરીમાં ન્યુક્લિયર રેડિયેશન માઇક્રોચિપને પૂરતી ઉર્જા પ્રદાન કરશે. પ્રયોગ માટે […]