Ahmedabad ને Carbon-Free-City બનાવવાનું તિકડમ: 500 કરોડનો હિસાબ આપી શકતા નથી ત્યારે 4.40 લાખ કરોડની વાતો
Ahmedabad,તા.02 અમદાવાદ મ્યુનિ.ને સરકાર તરફથી એર કવોલીટી પ્રોગ્રામ અંતર્ગત પાંચ વર્ષમાં અંદાજે રુપિયા 500 કરોડ ગ્રાન્ટ પેટે આપવામાં આવ્યા છે.આ રકમ કયાં વપરાઈ એનો તંત્ર કે સત્તાધીશો હિસાબ આપી શકતા નથી. બીજી તરફ 56 વર્ષ પછી એટલે કે વર્ષ-2070માં શહેરને કાર્બન ફ્રી સિટી બનાવવાના નામે સત્તાધીશો તરફથી નવુ તિકડમ ઉભુ કરવામાં આવ્યુ છે. શહેરને કાર્બન […]