Pakistan ના રાજદૂતને અમેરિકામાં પ્રવેશ ન અપાયો : એરપોર્ટથી તગડી મુકાયા
Washington,તા.11 અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમન બાદ વિઝા સહિતના જે ઈમીગ્રેશન નિયમો કડક બનાવાયા છે તેમાં લોસ એન્જલસ પહોંચેલા પાકિસ્તાનના તુર્કમેનીસ્તાન રાજદૂતને પણ અમેરિકામાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો અને તેમને તાત્કાલીક અમેરિકા છોડવા જણાવી દઈને પાકિસ્તાનનું જબરુ અપમાન કરાયુ હતું. તુર્ક મેનીસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે.અહેસાસ વાગન પાસે અમેરિકાના પ્રવેશના અને રોકાણના તમામ માન્ય […]