Ambaji માં ગબ્બર રોપ વે સુવિધા મેન્ટેનન્સમાં હોવાના કારણે ૬ દિવસ બંધ રહેશે
Ambaji ,તા.૨૮ અંબાજી મંદિરમાં શકિતદ્રારે દર્શન કરી ભકતો ગબ્બર પર દર્શન કરવા જતા હોય છે. તો અમુક ભકતો ઉંમરના કારણે તો અમુક ભકતો શારિરીક તકલીફના કારણે ગઢ પર જતા નથી હોતા, તો અંબાજી મંદીર પર જતા લોકો માટે રોપ-વેની સેવા શરૂ કરી છે. પણ આ રોપ-વે ૬ દિવસ મેઇન્ટેનન્સ સર્વિસના કારણે બંધ રહેશે, રોપ-વે બંધ […]