Superstar Allu Arjun ની એક ઝલક માટે બિહારના લોકોએ હદ વટાવી
અલ્લુ અર્જુન સમયસર સ્ટેજ પર ન આવતા લોકો ગુસ્સે ભરાયા હતા પરંતુ અંતે એક્ટરના સંબોધન બાદ લોકોઉત્સાહમાં આવી ગયા હતા Mumbai, તા.૧૯ ૧૭ નવેમ્બરના રોજ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન અને સુકુમારની પેન-ઈન્ડિયા એક્શન ડ્રામા ફિલ્મ ‘પુષ્પા ૨ : ધ રૂલ’નુ ટ્રેલર લોન્ચ થયું હતું. બિહારના પટનાના ગાંધી મેદાનમાં એક લાઈવ ઇવેન્ટ દ્વારા આ ટ્રેલર રીલીઝ કરવામાં […]