Allu Arjun પર ભીંસ: ફરી પોલીસમાં હાજર : કલાકો પુછપરછ
Hyderabad,તા.24પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગ મામલે પોલીસે અલ્લુ અર્જુનની લગભગ 2 કલાક પૂછપરછ કરી હતી. પોલીસે અલ્લુ અર્જુનને પૂછ્યું કે શું તે ઘટના સ્થળે હાજર હતો. તેણે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી ? રિપોર્ટ્સ અનુસાર, પોલીસ ઘટના સ્થળને રિક્રિએટ પણ કરી શકે છે. પોલીસે અલ્લુ અર્જુનના સંબંધીઓને એલર્ટ કરી દીધાં છે. આ ઉપરાંત અભિનેતાના ઘરની […]