Atishi ની સામે કાલકાજીથી અલકા લાંબાને મેદાનમાં ઉતારી શકે છે
New Delhi,તા.૨૪ કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ૨૭ ઉમેદવારોની યાદી તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ આ યાદીમાં કાલકાજી બેઠક પરથી અલકા લાંબાને મેદાનમાં ઉતારી શકે છે. આમ આદમી પાર્ટીએ હાલમાં જ સીએમ આતિષીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફરહાદ સૂરીનું નામ કોંગ્રેસની સંભવિત યાદીમાં છે, જેઓ જંગપુરાથી મનીષ સિસોદિયા સામે […]