Scientists એ શેવાળમાંથી બાયોડિઝલ બનાવ્યું
Prayagraj,તા.22 વૈજ્ઞાનિકોએ શેવાળમાંથી બાયોડીઝલ તૈયાર કર્યું છે. મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ બાયો ડીઝલ બનાવવા માટે આયોનિક લિક્વિડ આધારિત ફોટોકૈટલિસ્ટ ટેકનોલોજી વિકસાવી છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લેબમાં શેવાળ અને નકામા તેલમાંથી બાયોડીઝલ બનાવવામાં આવ્યું છે. ભારત સરકારે તેને 20 વર્ષ માટે પેટન્ટ આપી છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનાં ડો. સુશીલ કુમાર અને […]