ડિપ્રેશનમાં સરી ગઇ હતી TV actress Mahi Vij, કહ્યું- એન્ઝાઈટીને લીધે દારૂ-કોફી ત્યજી દીધું
Mumbai,તા.03 ટીવી અભિનેત્રી માહી વિજે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કરતાં કહ્યું હતું કે, તેણે દારુ પીવાનો છોડી દીધો છે. તેનું કારણ આપતા માહીએ જણાવ્યું હતું કે, તેને દારુ પીવાથી ચિંતા થવા લાગી હતી, જેના કારણે માહીએ દારુ છોડવો હિતાવહ માન્યો હતો. છ મહિના પહેલા દારુ છોડી દીધો ટીવી અભિનેત્રી માહી વિજને એન્ઝાઈટી (ચિંતાની સમસ્યા) હતી. તેનો […]