Alaska માં દરિયાઈ બરફ પર ૯ યાત્રીઓ અને પાયલટના મોત
Unakli,તા.૮ એક વિમાન દુર્ઘટના સર્જાઈ છે,જેમાં વિમાનમાં સવાર તમામ ૧૦ લોકો માર્યા ગયા છે. પ્લેનનો કાટમાળ અલાસ્કામાં દરિયાઈ બરફ પરના ટુકડાઓમાં મળી આવ્યો હતો. થીજી ગયેલા બરફ હેઠળ મૃતદેહોની શોધ ચાલુ છે.કાટમાળની અંદરથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. પશ્ચિમ અલાસ્કાના ઉનાકલીટથી ટેકઓફ કર્યા બાદ ગઈકાલે પ્લેન ગુમ થઈ ગયું હતું અને નોમ શહેરમાં ઉતરવાનું હતું, […]