Israel ના મંત્રીએ કરી એવી હરકત કે અમેરિકા-યુરોપ પણ ભડક્યાં, નેતન્યાહૂને આપી દીધી ચેતવણી

Israel,તા.14 ઈઝરાયલના દક્ષિણપંથી નેતા ઈતામાર બેન ગ્વીરે સેંકડો ઇઝરાયેલીઓની સાથે મંગળવારે જેરુસલેમમાં વિવાદિત અલ-અક્સા મસ્જિદમાં જઈને પ્રાર્થના કરી. બેન ગ્વીરના આ પગલાંથી યુરોપીય દેશોની સાથે અન્ય દેશ નારાજ થઈ ગયા છે. આ ઘટના એવા સમયે થઈ છે જ્યારે હમાસ પ્રમુખ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈઝરાયલ પર ઈરાન અને લેબનાન દ્વારા હુમલાની આશંકા છે. અલ-અક્સા મસ્જિદ […]