હાજીઅલી દરગાહના જીર્ણોદ્ધાર માટે Akshay Kumar નું 1.21 કરોડનું ડોનેશન
દરગાહ પર જઈ માતાપિતા માટે દુવા માગી ખેલ ખેલ મેંની રીલિઝ પહેલાં અક્ષય ચેરિટીના મૂડમાં, થોડા સમય પહેલાં લંગર પણ યોજ્યું હતું Mumbai,તા.09 મુંબઈની લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન હાજી અલી દરગાહના જીર્ણોદ્ધાર માટે અક્ષય કુમારે ૧.૨૧ કરોડનું દાન આપ્યું છે. અક્ષય તાજેતરમાં હાજીઅલી દરગાહ ખાતે ગયો હતો. ત્યાં તેના દિવંગત માતાપિતાની યાદમાં ખાસ દુવા […]