Akshay Kumar, Sanjay Dutt, Abhishek, Chunky Pandey નું ક્રુઝ ધમાલથી હાઉસફૂલ

છેલ્લાં ઘણા વખતથી ‘હાઉસફૂલ ૫’ અને તેની વિશાળ અને ધમાલ સ્ટાર કાસ્ટ વિશે ચર્ચાઓ ચાલે છે Mumbai, તા.૨૬ છેલ્લાં ઘણા વખતથી ‘હાઉસફૂલ ૫’ અને તેની વિશાળ અને ધમાલ સ્ટાર કાસ્ટ વિશે ચર્ચાઓ ચાલે છે. અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, સંજય દત્ત, જ્હોની લીવર, ચંકી પાંડે અને ડિનો મોરિયા સહીતની મોટી સ્ટાર કાસ્ટ ધરાવતી આ ફિલ્મનું શૂટ […]

Paresh Rawal અક્ષય કુમારનો પક્ષ લીધો એ ફિલ્મો કરે છે સ્મગલિંગ નહીં

પરેશ રાવલે કહ્યું, મને ખબર છે, એ જે કરે છે તે હું નહીં કરી શકું, તે ખૂબ મહેનતુ તો છે જ સાથે ઇમાનદાર પણ છે Mumbai, તા.૨૬ પરેશ રાવલ અને અક્ષય કુમાર હાલ ‘ભૂતબંગલા’ માટે પ્રિયદર્શન સાથે શૂટ કરી રહ્યા છે, ત્યારે જ તેમણે ‘હેરા ફેરી ૩’ની પણ જાહેરાત કરી દીધી છે. ત્યારે તેણે તાજેતરના […]

અક્ષય કુમાર અને અનન્યા પાંડેની ‘Kesari 2’ની નવી રિલિઝ ડેટ જાહેર

થોડાં વખત પહેલાં આ ફિલ્મનું નામ ‘કેસરી ચેપ્ટર ૨ઃ ધ અન્ટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ’ રાખવામાં આવ્યું છે Mumbai, તા.૨૦ અભિનેતા અક્ષય કુમાર, આર માધવન, અને અનન્યા પાંડે અભિનીત ફિલ્મ જે ભારતના ટોચના બેરિસ્ટર સી. શંકરન નાયરના જીવન પર આધારિત છે, તેની નવી રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી છે. થોડાં વખત પહેલાં આ ફિલ્મનું નામ […]

‘Mahakal Chalo’, શિવભક્તિમાં લીન થયા અભિનેતા અક્ષય કુમાર

અક્ષય કુમારે થોડા સમય પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ગીતનું મોશન પોસ્ટર શેર કર્યું હતું Mumbai, તા.૧૯ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર શિવજીનો મોટો ભક્ત છે. હવે તેમણે ‘મહાકાલ ચલો’ શિવભક્તિ પર એક ખાસ ગીત ગાયું છે, જેને સાંભળી અને જોયા પછી તમે પણ શિવભક્તિમાં ડૂબી જશો. આ ગીત મહાશિવરાત્રી પહેલા ભગવાન શિવને સમર્પિત કરવામાં […]

મિસ્ટર ખિલાડીએ આલીશાન ફ્લેટ ૭૮% નફો બુક કરી વેચ્યો

કામના મોરચે, તે ‘સ્કાયફોર્સ’માં દેખાયો હતો અને હાલમાં ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘હેરા ફેરી ૩’ અને ‘ભૂત બાંગ્લા’નું શૂટિંગ કરી રહ્યો છે Mumbai, તા.૮ દેશમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનારા અભિનેતા અક્ષય કુમારે તાજેતરમાં મુંબઈના વરલીમાં પોતાનું મોંઘુ એપાર્ટમેન્ટ ૮૦ કરોડ રૂપિયામાં વેચી દીધું છે. કામના મોરચે, તે ‘સ્કાયફોર્સ’માં દેખાયો હતો અને હાલમાં ‘વેલકમ ટુ ધ […]

‘સ્ત્રી-3’માં ફરી Akshay Kumarની એન્ટ્રી થશે ?

Mumbai,તા.09 ગયાં વર્ષે અક્ષય કુમારના સ્ત્રી-2ના કેમિયોએ ઘણાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, 2024માં ખેલ ખેલ મેં અને સરફિરા જેવી ફિલ્મો આપવા છતાં, સ્ત્રી-2 તેની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે તાજેતરમાં મેડોક હોરર કોમેડીની 8 ફિલ્મોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સ્ત્રી 3 પણ સામેલ છે. ત્યારથી દર્શકોમાં ઉત્તેજના […]

Stree 3 માં પણ અક્ષય કુમારનો રોલ હોવાનું કન્ફર્મ થયું

Mumbai,તા.06 શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી થ્રી’ ૨૦૨૭ના ઓગસ્ટમાં રીલિઝ થવાની છે તેવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. હવે એ પણ કન્ફર્મ થયું છે કે આ  ફિલ્મમાં પણ અક્ષય કુમારની ભૂમિકા હશે.  ફિલ્મના નિર્માતા દિનેશ વિજને જ આ વાત કન્ફર્મ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ હોરર કોમેડીમાં પણ અક્ષય કુમાર જોવા […]

સેટ પર સ્ટંટ કરતી વખતે અક્ષય કુમારને આંખમાં ઈજા, ’Housefull 5’નું શૂટિંગ રોકવું પડ્યું

Mumbai,તા.૧૨ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સેટ પર ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ’હાઉસફુલ ૫’ના સેટ પર અક્ષય કુમારની આંખમાં ઈજા થઈ હતી. આ કારણે ફિલ્મનું શૂટિંગ પણ રોકવું પડ્યું હતું. જો કે હજુ સુધી આ અંગે ’હાઉસફુલ ૫’ અને અક્ષય કુમારની ટીમ તરફથી કોઈ સમાચાર સામે આવ્યા નથી. અહેવાલ મુજબ, સ્ટંટ કરતી […]

Akshay Kumar ભૂત બંગલા ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું

Mumbai,તા.11 અક્ષય કુમારે પ્રિયદર્શન સાથેની આગામી ફિલ્મ ભૂત બંગલાનું શૂટિંગ શરૂ કરી દીધું છે. કલાકાર અને દિગ્દર્શકની આ જોડી ૧૪ વરસ પછી  ફરી સાથે  કામ કરી રહી છે. આ ફિલ્મ  ૨૦૨૬ની બીજી એપ્રિલે રીલિઝ કરવાનું પ્લાનિંગ  છે.  અક્ષયે સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કરીને જણાવ્યું હતું કે  અમે હોરર કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ […]

Akshay Kumar ની ૫૩૫ કરોડના બજેટમાં બનેલી ફિલ્મો માંડ ૨૫ ટકા ચાલી

હજુ થોડાં વર્ષો પહેલાં નિર્માતાઓ અક્ષયની ફિલ્મ પર આંખો મીંચીને પૈસા લગાડવા તૈયાર હતા Mumbai, તા.૨૭ અક્ષય કુમાર માટે ૨૦૨૪નું વર્ષ અપશુકનિયાળ પુરવાર થયું છે. આ વર્ષમાં તેની ૫૩૫ કરોડના બજેટમાં બનેલી ફિલ્મોની કમાણી માંડ પચ્ચીસેક ટકા જેટલી રહી છે. અક્ષયનાં મોટાં નામ પર જંગી રોકાણ કરનારા નિર્માતાઓની હાલત કફોડી થઈ ગઇ છે. આ ફિલ્મ […]