Akshay and Veer ની ‘સ્કાય ફોર્સ’૧૦૦ કરોડને પાર

આ ફિલ્મની કમાણી બમ્પર ન કહી શકાય, પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી ઘણી ફિલ્મોની સરખામણીમાં તે શાનદાર છે Mumbai, તા.૪ અક્ષય કુમાર અને વીર પહાડિયાની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ રિલીઝ થયાને ૧૦ દિવસ થઈ ગયા છે અને ફિલ્મે ધીમે ધીમે સારી કમાણી કરી છે. જોકે, આ પહેલા રિલીઝ થયેલી ‘આઝાદ’ અને ‘ગેમ ચેન્જર’ પોતાનો ખર્ચ પણ વસૂલ […]

Akshay-Ananya ની ફિલ્મની રીલિઝ આગામી માર્ચમાં

એડવોકેટ સી શંકરન નાયરની બાયોપિક હશે ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી નથી, આર.માધવન પણ મહત્વની ભૂમિકામાં હશે Mumbai,તા.19 અક્ષય કુમાર અને અનન્યા પાંડેની આગામી ફિલ્મની રીલિઝ આગામી ૧૪મી માર્ચના રોજ થશે. બ્રિટિશ કાળ વખતના એડવોકેટ સી. શંકરન નાયરની આ બાયોપિકમાં આર. માધવન પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ થયું નથી. સી. શંકરન નાયરે બ્રિટિશ […]

Welcome To ના બાકી પેમેન્ટ મુદ્દે વેલકમ ટૂ ધી જંગલનું શૂટિંગ અટકાવાયું

Mumbai,તા.08 અક્ષય કુમાર, દિશા પટાણી, જેક્લિન ફર્નાન્ડિઝ સહિતના કલાકારો ધરાવતી ‘વેલકમ ટૂ ધી જંગલ’ ફિલ્મનું શૂટિંગ ફિલ્મ જગતના કલાકારો અને કસબીઓના અનેક સંગઠનોનાં બનેલાં  એસોસિએશન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ દ્વારા અટકાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ફ્રેન્ચાઈઝીની આગલી ફિલ્મ ‘વેલકમ ટૂ’ના ટેકનિશિયન્સને હજુ બે કરોડ રુપિયાની રકમ ચૂકવાઈ નથી. તે મુદ્દે […]

Akshay Kumar તેના દીકરા આરવને ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવા દેતો નથી?

બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે, અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ તાજેતરમાં જ થિયેટરમાં રિલીઝ થઈ હતી Mumbai, તા.૨૦ બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે, અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ તાજેતરમાં જ થિયેટરમાં રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી. હવે અક્ષય કુમાર તેના અપકમિંગ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ બધાની […]

Akshay Kumar ની આગામી ફિલ્મ ત્રિરંગાનું દિગ્દર્શન સંજય પુરણ સિંહ ચૌહાણ કરશે

Mumbai,તા.19 અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાની ઘોષણા  ગયા મહિને કરવામાં આવી હતી. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, આ ફિલ્મનું દિગ્દર્શન સંજય પૂરણ સિંહ ચૌહાણ કરવાનો છે. તેમજ આ ફિલ્મનું શૂટિંગ આ વરસના ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. દિગ્દર્શક સંજય પૂરણ સિંહ ચૌહાણે આ પહેલા લાહોર અને ૭૨ હુરાએ ફિલ્મનું દિગ્દર્શન […]

Akshay Kumar ની સ્કાયફોર્સ આગામી ૨૪ જાન્યુ. પર ઠેલાઈ

ફિલ્મ આ ઓક્ટોબરમાં રીલિઝ થવાની હતી અક્ષય કુમારે પ્રમાણમાં સલામત તારીખ શોધીઃ  સારા અલી અને વીર પહાડિયા સહ કલાકારો New Delhi, તા.04 અક્ષય કુમારની ‘સ્કાય ફોર્સ’ હવે તા. ૨૪મી જાન્યુઆરીએ રીલિઝ થશે. અક્ષયે તા. ૨૬મીની રજાને  તથા આ દિવસોમાં અન્ય કોઈ મોટી ફિલ્મ રીલિઝ નહિ થતી હોવાનું ચેક કરીને તારીખ બદલી છે. મૂળ આ ફિલ્મ […]

સ્ત્રી ટૂ ચાલી જતાં Akshay Kumar પણ એક હોરર કોમેડી ફિલ્મ સાઈન કરી

ફલોપ અક્ષય સ્ત્રી ટૂની સફળતા વટાવવાની ફિરાકમાં પ્રિયદર્શન આ ફિલ્મ બનાવી રહ્યો છે, અક્ષય કુમારના જન્મદિને મોશન પોસ્ટર રીલિઝ કરાશે Mumbai,તા,03 શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવ જેવા કમર્શિઅલી બહુ સેલેબલ નહિ ગણાતા કલાકારોની ફિલ્મ ‘સ્ત્રી ટૂ’ કલ્પનાતીત રીતે સફળ નિવડી છે અને હવે ૫૦૦ કરોડનો બિઝનેસ કરવાના આરે છે. આ ફિલ્મની સફળતા જોઈ હવે […]

Housefull Five માં અક્ષયની હિરોઈન જેક્લિન હશે

Mumbai,તા.29 ‘હાઉસફૂલ ફાઈવ’માં અક્ષય કુમારની હિરોઈન તરીકે જેક્લિન ફર્નાન્ડિઝ નક્કી થઈ ગઈ છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલા ત્રણેય ભાગમાં તેણે કામ કર્યું હતું. એ રીતે તેનું આ  ફ્રેન્ચાઈઝીમાં પુનરાગમન થયું છે. ફિલ્મના અન્ય કલાકારોમાં રિેતેશ દેશમુખ, ફરદિન  ખાન તથા સંજય દત્ત સામેલ છે. વધુ ત્રણ હિરોઈનો આ પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે. આ વખતે આ ફિલ્મ માટે […]

Bhoolbhoolaiyya 3માં અક્ષય કુમારનો કેમિયો નહિ હોય

 અક્ષય કુમારે જાતે અફવા નકારી ભૂલભૂલૈયા ફ્રેન્ચાઈઝીમાં વિદ્યા બાલનનું પુનરાગમન થયું પરંતુ અક્ષય બાકાત રહ્યો Mumbai,તા.23 કાર્તિક આર્યનની ‘ભૂલભૂલૈયા થ્રી’માં અક્ષય કુમારનો કેમિયો નહિ હોય. ખુદ અક્ષય કુમારે આ વાત કન્ફર્મ કરી છે. તેણે કહ્યું છે કે પોતે આ ફિલ્મમાં કેમિયો કરી રહ્યો હોવાની વાત માત્ર અફવા છે. તાજેતરમાં રજૂ થયેલી ‘સ્ત્રી ટૂ’માં અક્ષય કુમારનો […]

August 15 ના એડવાન્સ બૂકિંગમાં શ્રદ્ધા, જ્હોન પછી અક્ષય ત્રીજા નંબરે

ખેલ ખેલ મેંનો ખેલ શરૂ થતાં પહેલાં ખતમ લોંગ વીક એન્ડમાં કમાણી માટે અક્ષયનો બધો આધાર હવે માઉથ પબ્લિસિટી પર Mumbai,તા.13  આગામી ૧૫મી ઓગસ્ટે શરુ થતા લોંગ વીક એન્ડમાં બોક્સ ઓફિસ પર શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી ટૂ’, જ્હોન અબ્રાહમની ‘વેદા’ અને અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ એમ ત્રણ ફિલ્મોનો મુકાબલો છે. તેમાં હાલ એડવાન્સ બૂકિંગમાં શ્રદ્ધા […]