અક્ષરા સિંહના કિલર લૂકે ઈન્ટરનેટ પર લગાવી આગ
Mumbai, તા.૩ ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે પોતાની સુંદરતા, અભિનય અને ડાન્સથી બધાનું દિલ જીતી લે છે. તાજેતરમાં તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની એક ઝલક ચાહકો સાથે શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.અભિનેત્રી અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર […]