Kumbh માં યોજાનાર શાહી સ્નાન નામ ગુલામીનું પ્રતીક
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કુંભમાં યોજાનારા શાહી સ્નાનનું નામ બદલવાની માંગ કરી Prayagraj,તા.૫ અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કુંભમાં યોજાનારા શાહી સ્નાનનું નામ બદલવાની માંગ કરી છે. રવિન્દ્ર પુરી કહે છે કે શાહી એક ઉર્દૂ શબ્દ છે, આ નામ મુગલોએ આપ્યું હતું અને તે ગુલામીનું પ્રતીક છે. તેમણે કહ્યું છે […]