Ajith Kumar દુબઈ ખાતે કાર રેસિંગમાં ત્રીજું સ્થાન મેળવ્યું
તમિલ ફિલ્મોના સુપરસ્ટાર અજિત કુમારે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોતાની ટીમ ‘અજિત કુમાર રેસિંગ’ શરૂ કરી હતી Mumbai, તા.૧૫ તમિલ ફિલ્મોના સુપરસ્ટાર અજિત કુમારે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોતાની ટીમ ‘અજિત કુમાર રેસિંગ’ શરૂ કરી હતી. દુબઈ ઓટોડ્રોમમાં દર વર્ષે યોજાતી રેસિંગ કોમ્પિટિશનમાં અજિતની ટીમે ભાગ લીધો હતો. જીટી અને ટુરિંગ કારની ૨૪ કલાકની આ […]