Maharashtra ની રાજનીતિમાં ઉથલપાથલ વચ્ચે શરદ પવારે મૂકી એવી શરત કે અજિત પવારનું વધી ગયું ટેન્શન

Maharashtra , તા.18 મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારની ઘર વાપસી નક્કી છે. જો કે શરદ પવારે સ્પષ્ટતા કરી દીધી છે કે અજિત પવારની પરિવારમાં વાપસી થઈ શકે છે પરંતુ શું પાર્ટીમાં વાપસી થશે કે નહીં તે માટે કેટલીક શરત છે. શરદ પવારે કહ્યું છે કે અજિત  પવારને ઘરમાં તો સ્થાન છે, પરંતુ પક્ષમાં તેની વાપસી થશે […]

ભાજપ Ajit Pawar ની પાર્ટીને સત્તા બહાર તગેડી મૂકવાની તૈયારીમાં, શરદની પાર્ટીનો મોટો દાવો

Maharastra, તા.18 શરદ પવારની એનસીપીએ એક મોટો દાવો કર્યો છે કે આરએસએસ સંબ;ધિત મરાઠી સાપ્તાહિકમાં ભાજપ અને અજિત પવારની એનસીપીના ગઠબંધન પર સવાલ ઊઠાવતો એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો જે ઉપમુખ્યમંત્રી અજિત પવારને મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ છોડવા માટે એક મેસેજ છે. આરએસએસ દ્વારા મોટો દાવો કરાયો  આરએસએસ સંબંધિત પ્રકાશન વિવેકમાં દાવો કરાયો છે કે અજિત પવારના […]