Ajit Doval સરહદ વિવાદ પર વાતચીત કરવા ચીનની મુલાકાત લેશે
New Delhi,તા.16 છેલ્લાં કેટલાક દિવસોમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદમાં થોડી નરમાઈ જોવા મળી હતી. ડેપસાંગ અને ડેમચોકના ઘર્ષણ બિંદુઓ પછી, બંને દેશો વચ્ચે ફરી એકવાર વાતચીતનો રાઉન્ડ શરૂ થયો છે. મળતી માહિતી મુજબ, ભારતનાં સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ટૂંક સમયમાં ચીનનાં પ્રવાસે જવાનાં છે. આ દરમિયાન તેઓ તેમનાં સમકક્ષ અને વિદેશ મંત્રી વાંગ […]