NDAના 3 નેતા અને કેન્દ્રીય મંત્રી સામે પોલીસ ફરિયાદ, રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદન ભારે પડ્યું!
New Delhi,તા.18 લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટા નિવેદનો આપવા NDAના નેતાઓને ભારે પડ્યું. રાહુલ ગાંધી વિરુદ્ધ ‘વિવાદાસ્પદ અને ધમકીભર્યા નિવેદનો’ આપવા બદલ કોંગ્રેસ નેતાએ NDA 3 નેતાઓ અને શિવસેના 1 નેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. AICCના કોષાધ્યક્ષ અને મહાસચિવ અજય માકને તુગલક રોડ પોલીસ સ્ટેશનના એસએચઓને ફરિયાદ આપી છે. […]