Ajay Devgn’s Singham Again ના કારણે રેઈડ ટૂ પાછી ઠેલાશે

Mumbai,તા.09 અજય દેવગણની ફિલ્મ ‘રેઈડ ટૂ’ આગામી નવેમ્બરના બદલે હવે આવતાં વર્ષે રીલિઝ થશે. તેની જ ‘સિંઘમ અગેઈન’ સાથેની ટક્કર ટાળવા માટે આ નિર્ણય કરાયો છે. મૂળ પ્લાનિંગ અનુસાર ‘રેઈડ ટૂ’ તા. ૧૫મી નવેમ્બરે રીલિઝ થવાની હતી. જોકે, અજય દેવગણની જ ‘સિંઘમ અગેઈન’ની તારીખ ૧૫મી ઓગસ્ટથી બદલાઈને પહેલી નવેમ્બર કરવામાં આવી છે. આ સંજોગોમાં માત્ર […]

Ajay Devgn છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી ઓછી ઓપનિંગ મેળવશે

‘ઓરોં મેં કહાં દમ થા’ના રિવ્યુ ખૂબ જ નેગેટિવ છે અને દર્શકોમાં ફિલ્મ વિશેની ચર્ચા નહિવત છે Mumbai, તા.૩ ‘ઓરોં મેં કહાં દમ થા’ના રિવ્યુ ખૂબ જ નેગેટિવ છે અને દર્શકોમાં ફિલ્મ વિશેની ચર્ચા નહિવત છે. એવું કહેવું ખોટું નહીં હોય કે ઘણા લોકોને ખબર પણ નથી કે અજય અને તબ્બુની આવી ફિલ્મ રિલીઝ થઈ […]

Ajay Devgn વધુ એક એકશન ફિલ્મ સાઇન કરી

Mumbai,તા.26 અજય દેવગણની ત્રણ ફિલ્મો આ વરસે રિલીઝ  થવાની છે. આ દરમિયાન તેણે વધુ એક એકશન ફિલ્મ સાઇન કરી હોવાનું જણાય છે. કહેવાય છે કે,  તે આ વખતે એક નવા જ અવતારમાં જોવા મળશે. હાલ અજય દેવગણ અને લવ રંજન દે દે પ્યાર દે દે ટુમાં સાથે કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે વધુ […]