Ajay Devgn ની ઓનસ્ક્રીન દીકરી બીજી વખત માતા બનવા જઈ રહી છે
Mumbai,તા.૨ ’દ્રશ્યમ’ અને ’દ્રશ્યમ ૨’ ફિલ્મોમાં અજય દેવગનની પુત્રીનો રોલ ભજવનાર અભિનેત્રી ઇશિતા દત્તા હાલ ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં માતા બનવાની છે. તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ બતાવતી જોવા મળી રહી છે. આ બીજી વાર છે જ્યારે તે માતા બનવા જઈ રહી છે. ઇશિતા […]