Sri Lanka ને મળ્યો વધુ એક ‘મિસ્ટ્રી સ્પિનર’, ભારત સામે જ બનાવ્યો મોટો રેકોર્ડ

Sri Lanka,તા.05 શ્રીલંકાની ક્રિકેટ ટીમ પાસે હંમેશા એવા સ્પિનરો રહ્યા છે જેમણે વિશ્વ ક્રિકેટમાં ધમાલ મચાવી છે. મહાન મુથૈયા મુરલીધરન ઉપરાંત અજંતા મેન્ડિસ અને રંગના હેરાથે ધમાલ મચાવ્યો છે. લંકાની ટીમના એક સ્પિનરે ફરીથી વિપક્ષી ટીમને પરેશાન કરી છે. આ વખતે આ કામ જેફરી વેન્ડેરસે કર્યું છે. તેણે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે 10 ઓવરમાં […]