Israel દ્વારા ગાઝામાં કરાયેલી એરસ્ટ્રાઈકમાં ૧૦૦થી વધુના મોત

ઈઝરાયલ દ્વારા કરાયેલી એરસ્ટ્ર્‌કાઈકમાં ઘાયલો મોટી સંખ્યામાં હોવાની આશંકા : હમાસે જાહેર કર્યું નિવેદન Gaza,તા.૧૦ ઈરાન સાથે વધતી જતી તંગદિલી વચ્ચે ઈઝરાયલે ગાઝામાં તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં સતત બોમ્બમારા અને એરસ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ મુજબ આજે ઈઝરાયલે ગાઝામાં કરેલી એરસ્ટ્રાઈકમાં ૧૦૦થી વધુ પેલેસ્ટિની નાગરિકો માર્યા ગયાના […]

Israel લીધો મોટો બદલો, બે દેશોમાં ઘૂસી હમાસના વડા અને હિઝબુલ્લાહના કમાન્ડરને કર્યા ઠાર

Israel,તા.31 ઈઝરાયેલે ગત વર્ષે સાતમી ઓક્ટોબરે દેશમાં થયેલા ખૂની ખેલનો મોટો બદલો લીધો છે. ઈઝરાયેલે બુધવારે સવારે ઈરાનના તહેરાનમાં ઘૂસી હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઠાર કર્યો છે, તો બીજીતરફ લેબનોનમાં ઘૂસી હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને પણ ઠાર કર્યો છે. આ હુમલાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આઈડીએફે હાનિયાને ગાઝા, પેલેસ્ટાઈન અથવા કતારમાં નહીં, પરંતુ […]