Philippineના પૂર્વ રાષ્ટ્રપતિ દુતેર્તેની એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી

Philippine,તા.૧૧ ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની ધરપકડ કરવામાં આવી છે. માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસમાં દુતેર્તેની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા ધરપકડના આદેશ બાદ ફિલિપાઇન્સની પોલીસે મનીલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની ધરપકડ કરી હતી. ફિલિપાઇન્સ સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની ધરપકડ અંગે માહિતી આપી છે. આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે દુતેર્તે વિરુદ્ધ […]

દેશના ટોપ-5 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં Ahmedabadને સ્થાન નહીં

Ahmedabad,તા.03 અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવર-જવરનો આંક 12 લાખને પાર થયો છે. એક મહિનામાં સૌથી વઘુ મુસાફરોની અવર-જવર નોંધાઇ હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ સાતમાં સ્થાને છે. અમદાવાદ એરપોર્ટમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં 10.48 લાખ ડોમેસ્ટિક અને 2.15 લાખ ઈન્ટરનેશનલ એમ કુલ 12.63 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ છે. ગુજરાતના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સુરત બીજા સ્થાને નવેમ્બર […]