હવાઈ મુસાફરી દરમિયાન કશું ન કરવાની કળા ‘Rawdogging’ જોખમી બની શકે છે

New Delhi , તા.24 આજના જમાનામાં ફ્લાઇટ મુસાફરી એટલે કંટાળાજનક સફર. ખાસ તો એટલા માટે કે હવાઈસફર દરમિયાન મોબાઇલમાં ઇન્ટરનેટ નથી ચાલતું. સોશિયલ મીડિયાથી ફરજિયાતપણે પરેજી પાળવી પડે છે. આવા માહોલમાં પ્લેન મુસાફરી કરનાર બહુ બહુ તો મોબાઇલમાં ફિલ્મો અને વેબસિરીઝ જોઈ શકે, સંગીત સાંભળી શકે છે કે પછી પુસ્તકો/અખબારો/મેગેઝિનનું વાંચન કરી શકે. મોટાભાગના મુસાફરો […]