700 લોકોનાં મોત, 2000થી વધુ હુમલા બાદ હવે Israel ના આ પ્લાનથી ફફડી ઉઠશે હિઝબુલ્લાહ
Israel,તા,26 ઈઝરાયલ હમાસ યુદ્ધનું કેન્દ્ર હાલ લેબનોન બની ચૂક્યુ છે. છેલ્લા થોડા દિવસોથી ઈઝરાયલે હિઝબુલ્લાહ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પર ઈઝરાયલ સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલે છેલ્લા એક અઠવાડિયાની અંદર 2000થી વધુ એર સ્ટ્રાઈક કરી છે અને અત્યાર સુધીમાં આ હુમલામાં 700 લોકોના મોત થઈ ગયા છે. આટલું જ […]