Manu Bhakar ને ‘Golden chance’, ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ જીત્યા બાદ ત્રીજામાં જીતશે તો રચાશે ઈતિહાસ

Paris,તા.31 ભારતને ગૌરવ અપાવનાર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં દમદાર એથલીટ બનીને ઉભરી આવી છે. તેણે ઓલિમ્પિકમાં બે મેડલો જીતીને ઈતિહાસમાં નામ નોંધાવ્યું છે. હવે મનુ પાસે વધુ એક મેડલ જીતવાની તક છે. જો તે ત્રીજો મેડલ જીતશે તો ભારત માટે મોટો ઈતિહાસ રચાશે. પેરિસ ઓલિમ્પિકમાં આજે મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર […]