Bangladesh ના બળવાથી અમદાવાદ-સુરતનો 1300 કરોડનો વેપાર અટવાયો

Gujarat,તા,07 અનામતની આગથી દાઝેલા બાંગલાદેશના વડાંપ્રધાન શેખ હસીના વાજેદ દેશ છોડીને ભાગ્યા તેતી નિર્માણ થયેલી રાજકીય અસ્થિરતાને પરિણામે અમદાવાદના નરોડા, વટવા અને ઓઢવથી બાંગલાદેશના પ્રોસેસિંગ ઉદ્યોગને રિએક્ટિવ ડાઈઝ સપ્લાય કરનારાઓના અંદાજે રૂા. 800થી 1000 કરોડ ફસાઈ ગયા હોવાનું ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ દિપક પટેલનું કહેવું છે. બાંગલાદેશની રાજકીય અસ્થિરતાને પરિણામે પેમેન્ટ અટવાયા કેમેક્સિલના અમદાવાદ […]