અંધારપટ વચ્ચે Ahmedabad માં ફરી ધોધમાર વરસાદ,કયા વિસ્તારમાં કેટલો ખાબક્યો વરસાદ
Ahmedabad,તા.27 ચોમાસાએ વિદાયની ઘડીએ ફરી એકવાર અમદાવાદમાં જોરદાર રાઉન્ડ શરૂ કર્યો છે. મધ્ય મહારાષ્ટ્ર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશનની ઈફેક્ટ હવે સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહી છે અને તેને ધ્યાનમાં રાખીને જ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સૌની વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારથી અંધારપટ છવાયેલું છે. ત્યારે […]