America થી ડિપોર્ટ કરાયેલા 4 ગુજરાતી અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
Gandhinagar,તા.17 અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા.અમેરિકન એરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઈટમાં હરિયાણાના સૌથી વધુ 44 ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના […]