Ahaan Shetty અને તાન્યા શ્રોફ વચ્ચે પેચ અપની અટકળો

બંને ફરી સાથે ડીનર ડેટ પર જોવા મળ્યાં લાંબા સમય સુધી ડેટિંગ બાદ થોડા મહિના પહેલાં અહાન અને તાન્યાનું બ્રેક અપ થઈ ગયું હતું Mumbai,તા.30 અહાન શેટ્ટી અને તાન્યા શ્રોફ વચ્ચે ફરી પેચ અપ થઈ ગયું હોવાની અટકળો છે. લાંબા સમય બાદ બંને ડીનર ડેટ પર સાથે દેખાયાં હતાં. સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન અને તાન્યા […]

Ahan Shetty નાં નખરાંથી ત્રાસી સનકી ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવાયું

Mumbai , તા.18 સુનિલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીનાં નખરાં તથા બેફામ ખર્ચાઓથી વાજ આવી જઈને પ્રોડયૂસર સાજિદ નડિયાદવાલાએ ‘સનકી’ ફિલ્મનું શૂટિંગ જ અટકાવી દીધું હોવાનું કહેવાય છે. હવે સુનિલ શેટ્ટી આ ફિલ્મ ફરી શરુ થાય તે માટે દોડધામ કરી રહ્યો છે. અહાન શેટ્ટીની ફિલ્મ ‘તડપ’ અગાઉ સદંતર ફલોપ ગઈ હતી. તેમ છતાં અહાન પોતાને સુપરસ્ટાર […]