બુલેટ અને બાઇક વચ્ચે ભયંકર ટક્કરમાં ૫ લોકોના મોત નિપજયાં
Agra,તા.૨ આગ્રા-જાગનેર રૂટ પર ગહરરાકલાન રોડ પર શનિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો. બુલેટ અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પાંચ લોકોના મોત થયા. સૈયામાં રેલ્વે સ્ટેશન પાસે રહેતા ચાર લોકો ગર્મુખામાં એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. બુલેટ પર સવાર બે યુવાનોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાની હાલત ગંભીર […]